शुक्रवार, 26 फ़रवरी 2016
शनिवार, 20 फ़रवरी 2016
बुधवार, 13 जनवरी 2016
જ્યોતિષ એટલે શું: મકર સંક્રાંતિ તથા તેનું ફળ
જ્યોતિષ એટલે શું: મકર સંક્રાંતિ તથા તેનું ફળ: વિક્ર્માર્ક સવંત ૨૦૭૨ પ્લવંગ નામ સંવત્સરે શાલિવાહન શકે ૧૯૩૭ મન્મથ નામ સંવત્સરે ઉત્તરાયણે, શિશિર ઋતુ પૌષ માસે ...
रविवार, 10 जनवरी 2016
મંગળનો સ્થાન પર પ્રભાવ
મંગળ સાતમે બળવાન હોય તેવી વ્યકીનો વિવાહ વિલંબથી અથવા ઘણી ઓછી ઉમરે થાય છે, સાતમે ઉચ્ચનો મંગળ વાળી વ્યક્તિ જો વિવાહ કરે તો સામેના પાત્રને ગુપ્ત રોગ અથવા (જનિન અંગો )ગુપ્ત અંગોમાં તકલીફ થાય છે.
આઠમેં મંગળ વાળી વ્યક્તિને ગુહ્યાગોમાં તકલીફ થાય છે, ગુહ્યાગનો અર્થ સ્ત્રીમાં યોની માર્ગ -કમળ-ગર્ભાશય, પુરુષોમાં પ્રોસ્ટેટ -અંડકોશો,મૂત્રાશય માં તકલીફ વગેરે થાય છે.
હરસ,મસા,ભંગદર વગેરે રોગો આઠમે મંગળ અથવા મંગળનો આઠમાં સ્થાન ઉપર દ્રષ્ટી વગેરેના યોગોથી થતો યોગ છે જે ઉપરોક્ત દર્દોમાં કારણભૂત છે.
મંગળ બારમે હોય તે બળવાન હોય તેવી વ્યકીમાં એક વિશેષ ગુણ હોય છે, સામેના પાત્રને નિર્બળ બનાવેછે, તથા શુક્રક્ષયના હિસાબે ટીબી , કમળો, રક્તકણોની કમી વગેરે થાય છે.જેનાથી જો એક પાત્રને મંગળ ૧૨ બારમે હોય જયારે સામે પાત્રને ના હોય તો આવું વિશેષ પ્રકારે બનતું હોય છે.
પુરુષને મંગળ ૧૨ બારમે બળવાન હોય તથા સ્ત્રીને ના હોય ત્યારે તે પુરુષને પત્ની ઓછા રક્તકણ, અશક્ત, લોહીનું પ્રમાણ ઘટવું , કમરનો દુઃખાવો, શરીરનું જલાઈ જવું. વગેરે જવર (તાવ) ની બીમારીનો ભોગ બનેછે.
જયારે પુરુષને મંગળ ના હોય અને સ્ત્રીને મંગળ હોય તો પુરુષ ને કમજોરી, ક્રોધ, ટીબી, ડાયાબિટીસ, પેશાબમાં રસી,પેડુમાં દુઃખાવો, પુરૂષાતનમાં કમી , સ્થંભન શક્તિ ઓછી, ચક્કર આવવા વગેરે ના વ્યાધી (રોગ) થી પીડાય છે,
મીત્રો મંગળ ની અલગ અલગ ગ્રહોની યુતિથી મળતા ફળની આગળ ચર્ચા કરીશું ...............

मंगल ग्रह
धरणीगर्भसंभूतं विध्युत्कान्तिसमप्रभम |
कुमारं शक्तिहस्तं च मंगलम प्रणमाम्यहम ||
मंगल यानि स्कंद-कार्तिकेय | पृथ्वी के गर्भ से प्रगट हुवे | विद्युत जेसी कान्ति वाले | शक्ति को हाथमे धारण करने वाले कुमार ऐसे मंगल को हम प्रणाम करते हे |
स्कंद के आधिपत्य में आते इस ग्रह को शक्तिशाली, शौर्य और पराक्रम से भरपूर बताया गया हे | रक्त पर प्रभाव | धरती का कारक माननेमे आता हे | किन्तु कोनसे कारण मांगलिक दूल्हा अथवा दुल्हन के लिए मांगलिक पात्र की ही अपेक्षा रखते हे |
लग्न 1 लगन्में बलवान मंगल होता हे तो देहिक शक्ति बहुत होती हे | उर्जा से भरपूर सदा शौर्य को मान देनार साहसी पराक्रमी आखे रक्त वर्ण की और आख के जरासे रोगी होते हे | अब ऐसे जातक के साथ जिसके विवाह करनेमे आये वो पात्रभी उसके अनुरूप होना जरुरी मानागया हे |
4 चौथे स्थान में मंगल वाले जातक संपत्तिवान वाहन सुख भुगतने वाले | कामुक विचार धारण करने वाले | धर्म प्रेमी | श्रधा में कम विश्वास रखने वाले और सदा भोग के विचार करने वाले होते हे |
चौथे सातवें बारहवें जिनकी कुंडली मंगल चलता हे जिसकी कुंडली में उपरोक्त स्थानमे मंगल हे ऐसे पात्र की शादी की जाती हे ।
चतुर्थ स्थान में उच्चके मंगलवाले जातक यदि साहस करते हे तो सफलता प्राप्त करते हे | किन्तु इसकेलिए चन्द्र बल की आवश्यकता होतिहे | चतुर्थ स्थान में नीचके मंगल वाले जातक साहसी और कभी गुनाहित प्रवृति करना | कर चोरी करना बनते हे ऐसे जातक अपने जीवनमे चड़ाव उतार के भोग बनते हे | यदि ऐसे जातक यदि पुरुष होतेहे वो ज्यादा महिलाओ के साथ सबंध रखनार और यदि स्त्री हेतो विवाह पश्चात सबंध धारण करनार होति हे ।
यदि शुक्र उच्चका और मंगल चतुर्थ में नीचका हे ऐसे जातक को जिसके साथ विवाह होते हे वे पुरुष हुवे तो विधवा त्यक्ता प्रेमभंग हुवे अथवा एक बार रिश्ता टूटने वाली कन्या मिलती हे और यदि स्त्री जातक हे तो उसको दूसरी बार अथवा अपने से कम उम्र वाले से रिश्ता होता हे ।
....................................

सदस्यता लें
संदेश (Atom)